કાળ નુ પરિવર્તન 


કાલ ની આ જવાની 
આજે   વડપણ મા  ફેરવાઇ જવાની
કાલ ની આ વાત 
આજે પંચાત થઇ ગઇ
કાલ ની આંખોની મસ્તી 
આજે  ચિંતામાં ફેરવાઇ ગઇ
કાલ ની ચમકતી દમકતી  આ જીંદગી 
આજે સાદગી મા બદલાઇ ગઇ
કાલ ની ઈચ્છા  
આજે  જરૂરત  થઇ ગઇ.

Gujarati Shayri by Minal Gosalia Shah : 111027368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now