કોણ છે એ જે મને રોકી શકે...!!!
હું તો છું પરમાત્મા બ્રહ્મ નો અંશ જેને કોઈ ના ટોકી શકેે...!!!
જીવનમાં મૃત્યુ એ જ જીવી શકે...!!!
જે જીવનમાં આવતા બધાં વિધ્નોને દૂર કરી જીતી શકે...!!!
ક્યારેય હું ક્યાંય હાર્યો નહી...!!!
કારણ કે મેં જીવનને ક્યારેય રમત માની નહીં બસ માણતો રહ્યો...!!!
#Sweet beat Frdzzzzz