The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કાલની આઝાદી બાદ આજે શુ મહેસુસ કરો છો ? દેશપ્રેમ મરી પરવાર્યો કે હજુ કોઈ ખૂણે ધબકે છે ?
સફેદ રંગ બધા ને સમાવી શકે છે એ જ સૌથી સારો
એજ સારું, ઘણાં બધાં રંગો માં એજ ઉભરી આવે બહાર
હું તો બ્લેક એન્ડ વ્હાઇટ મા જ જીવું છું નીરવ જી...
જમાનો મલ્ટી કલરનો છે, ત્રણ રંગ બહુ ઓછા જોવા મળે
ના હો એવું નથી..
એ પણ થોડો સમય... પછી રંગીન ચલચિત્રો એની જગ્યા લઈ લેશે
આપણને તો ત્રિરંગા નું બેકગ્રાઉન્ડ માનસપટ પર અંકિત થઈ ગયું...બસ એટલો દેશ પ્રેમ રહ્યો
સાચી વાત દોસ્ત
સ્વભાવમાં છલકાવવો જોઈએ, જીવનમાં દેખાવવો જોઈએ, ઓન ગ્રાઉંડ સમર્પિત થઈ નિભાવવો જોઈએ, આમજ દેશપ્રેમ બતાવવો જોઈએ...
જય હો.../\ /\
બાકી જ્યાં સુધી દેશ માં તમારા ને અમારા જેવા દેશપ્રેમી ઓ છે ત્યાં સુધી દેશપ્રેમ માં ઓછપ નહિ આવે...
એ પણ સાચું છે...
જે સમયે જે હોય એને માણી લે છે માણસો..બહુ સાચુ કરે છે... અત્યારે તો મને પતંગ ચગાવતું પણ કોઈ નથી દેખાતું... તો શું ઉત્તરાયણ ને ભૂલી ગયા? હાહા.
ના.. એવું નહિ.. પણ કાલે ઘણાં લોકોની દેશભક્તિ જાગી ગઈ હતી આજે ક્યાંય દેખાતી નથી તો પ્રશ્ન થયો
ન
અમે પ્રેમ વિશે લખવાનું શુ બંધ કર્યું? તમે તો અમને પ્રેમ ના દુશમન સમજી બેઠા...હાહા... આવું કંઈક...
દેશ પ્રેમ મરે તે દિવસે જાતે મરી જવું અમને વધુ યોગ્ય લાગશે... હા દરેક વ્યક્તિ અહીંયા એક ક્ષણ માં જીવે છે... પણ દેશપ્રેમ મરી પરવારે નહિ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser