આજ ના દિવસે સ્કુલ ખુબ યાદ આવી
સવારે વહેલું સ્કુલેે જાવાનુ એ પણ ફુલ યુનિફોર્મમાં
ત્યાં આજના દિિવસે અલગ જ વાતાવરણ હોય
દેશભકિતી ના ગીતો ચાલતા હોય અને બધી બાજુ સરસ મજાનું
સણગારેલું હોય જેની તૈયારીઓ કેટલાક દિવસોોથી ચાલતી હોય
જે આજે પુરી થઈ ગઈ તો પણ બધું બરાબર છે કે નય જોવા
ટીચર્સ આમતેમ આટા મારતા દેખાય છે આપડે તો ચુપચાપ જઈ ને
લાઈનમાં બેસી જાવાનુુ જોોકે મારે તોો બેસવાનું આવતુ જ નહી
પછી મહેમાનો આવે અને પછી રાષ્ટ્રગીત થી કાયૅક્ર્મ શરુ થતો
પછી એક પછી એક પફૉમસ ની રજુઆત થતી
કેટલી મજા આવત એએ દિવસે શુ મજાના હતા એ દિવસો......
Miss school days are you?