Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#GREATINDIANPLEGE

ભારત દેશ બસ નામ થી જ બધ્ધુ મડિ જાય છે,ભારત દેશ પવિત્ર દેશ છે,અને વાત પવિત્રા ની હોય ત્યાં શપથ ના લેવાની હોય છે,જે માણસ ને પવિત્ર થવુ હોય ખાસ કરી ને એજ માણસ શપથ લે છે,શપથ લઇ ને પણ ભ્રષ્ટાચાર કરવો આ તે વડિ કેવી શપથ ભાઇ...
અરે સાહેબ તમે ભુલ્યા હશો કદાચ પણ હુ નથી ભુલ્યો કે પેલી માસુમ બાળકિ નો બલાત્કાર એક પોલીસ વાડા એ પણ કર્યૉ હતો... અરે સાહેબ આવા ને અને શપથ ને શુ લાગે વળગે...
શપત લેવી જ હોય તો એવી લો કે પેલા હુ મારી જાત ને પવિત્ર બનાવી અને પછી મારા દેશ ની પવિત્રતા પણ કોઇ આંચ આવે તો હુ જાન દેવા માં પણ પીછે હટ નહિ કરુ,
જો આવુ થાય તો એણે શપથ લીધી કેવાય...હુ તો કહુ બોલવા માં અને શબ્દો ને વ્યર્થ કરવા કરતા કાલ સ્વતંત્રતા દિવસ પર નાન માં નાનો ગુનો બનતો હશે તો એને અટકાવીશુ એવી શપથ લો તમારા માં જરાઇ પણ હિમ્મત હોય તો...

ઇન્કાલાબ જીદાબાદ..વંદે માતરમ્....



Gujarati Quotes by Deeps Gadhvi : 111026633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now