Gujarati Quote in Shayri by Dhaval parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નથી બધાને આ ચાલે છે શું !
બસ બધા ચાલે છે ભીડમાં આમતેમ
રહે છે લોકો આબેહૂબ એકબીજાની જેમ
ખબર નથી બધાને આ ચાલે છે શું !
કોઈ પૈસાથી બહેલાવે છે જમાનાને
તો કોઈ બહેલાવે છે ચહેરાથી !
બસ ખબર નથી બધાને આ ચાલે છે શું !
વગર પરિશ્રમે કરો છો જલસા તો ,
બસ એક જ વાર પૂછી જોજો ,
શૂન્યમાંથી સર્જન કરનાર ને કે,
આ બધું ચાલે છે શું !
બસ ખબર નથી બધાને આ ચાલે છે શું !
બસ બધા ચાલે છે ભીડમાં આમતેમ !

*ધવલ પરમાર *

Gujarati Shayri by Dhaval parmar : 111025820
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now