*દૂધ ચડાવો અને ધર્મ સ્થાપિત કરો*
અત્યારે ઘણા બધાની વાતો મા આવી જતા હોય છે અને કહેતા હોય છે કે મૂર્તિ ની પૂજા થી કઈ નથી થતું એ આપણી અંધશ્રદ્ધા છે એ ખાલી વાતો છે
ભગવાનની મૂર્તિ થી ઊર્જા મળે છે અને એ ઊર્જા થી માણસ બહુ કોઈ નું ખરાબ નથી કરી શકતો
*ભગવાનની મૂર્તિ કોઈ પણ હોય એને દિલ થી જોઈશો તો ત્યાં જ તમને મન ની અંદર શાંતિ નો અનુભવ થશે પછી ભલે તમે ગમે એટલા દુઃખી હોવ*
લોકો કહે છે મૂર્તિ ની સામે શા માટે નમો છો પગે સુકમ લાગો છો??
*જે પણ માણસ હોય એ ને આ જોવું જે હું કહું છું*(લેખક ધવલ રાવલ)
મંદિર માં જાવ અને ભગવાન સામે દુઃખી થઈ ને બેસો થોડી વાર માટે તમારા બધા વિચારો શાંત પડી જશે
અને જ્યાં સુધી મંદિર માં હશો ત્યાં સુધી તમારું મન શાંત હશે..
કારણ...
મંદિર કોઈ પણ હોઈ તેમાં ભગવાન ની મૂર્તિ હસે એટલે એ પવિત્ર થઈ જશે અને ભગવાન નો વાસ હોય એટલે આપણા મન ને શાંતિ થાય છે..
*મૂર્તિ પૂજા કરવાથી તમારું મન ની અંદર ઊર્જા પ્રગટ થાય છે અને એ ઊર્જા તમારા દુઃખ માં તમને રસ્તો બતાવે છે*
માતા પિતા ભગવાન છે તો ભગવાન ને માની ને શું ?
*હા એને દુનિયા બતાવી છે પણ એ દુનિયા ત્યારે બતાવી જ્યારે માતા ના ઉદર માં સ્થાન મળ્યું અને સ્થાન ત્યારે મળ્યું જ્યારે નાના એવા દેહ માં જીવ આવ્યો પણ જીવ આપનાર કોણ*
ભગવાન છે જીવ આપનાર તો આપણે તેને કેમ ભૂલી શકીએ?
મહાદેવ ને દૂધ પણ ચડાવો અને જે ગરીબો ને ધર્મ માની દૂધ પીવડાવે છે એને પણ ધર્મ સમજાવો ધર્મ ને ઉજાગર કરો ધર્મ જે નીચે છે એને ઉપર લાવો
ભગવાન છે ભગવાન પર ભરોસો કરો
લેખક ધવલ રાવલ.
TRUST ON GOD