આજે કોણ જાણે મન માં એક વિચાર આવ્યો કે... પૈસા ભલે બધા પાસે હોય ના હોય... પણ દુઃખ દરેક પાસે છે...યાદો દરેક પાસે છે... પોતાના એ આપેલા ઘાવ દરેક પાસે છે.. શુભચિંતકો દરેક પાસે છે... અનુભવ દરેક પાસે છે... સપના દરેક પાસે છે...નિરાશા ઓ દરેક પાસે છે...અને છેલ્લે કહું તો એક અંગત મિત્ર દરેક પાસે છે... સાચી વાત ને દોસ્તો?