દોસ્ત..................
દોસ્ત નું તો નામ સાંભળતા જ મોં પર એક જોરદાર SMILE આવી જાય છે. તો વિચારો જયારે દોસ્ત જોડે હોય તો કેટલી ખુશી મળે આ DIL ને..........
દોસ્તી થી વધી ને કંઈ પણ નથી.દોસ્ત એ એવી વ્યક્તિ છે જે તમારા દીલ ની સૌથી વધારે નજીક હોય છે.દોસ્ત નો પ્રેમ જ એક એવો પ્રેમ છે જે કદી પૂરો નથી થતો.
દોસ્ત એટલે શુ ? અરે,,મારા પ્રિય દોસ્ત એટલે 'તમે '. દોસ્ત એટલે તે દરેક વ્યક્તિ જે તમારા દિલ મા રહે છે , તે દરેક વ્યક્તિ જેણે તમે SPECIAL માનો છો. પછી એ તમારા SPECIAL FRIEND હોય,,તમારા પિતા કે માતા હોય, તમારા ભાઈ હોય,, તમારા GURU પણ હોય શકે છે.કોઈ પણ વ્યક્તિને ખાલી દોસ્ત બનાવો પછી જોવો એ વ્યક્તિ થી કોઈ ફરિયાદ જ નાય રહે.
દોસ્તી માં ઉંમર , રંગ,રુપ, નાનો , મોટો કંઈ જ મહત્વ નું નથી. ખાલી એ ગમે છે બસ .તેની સાથે વાતો કરવી છે. સૌથી વધારે સમય પસાર કરવો છે બસ. એજ દોસ્ત છે. પછી એ દોસ્તી એક છોકરી અને છોકરા વચ્ચે હોય,, બે બહેનપણી વચ્ચે હોય ,, બાપ અને દીકરી વચ્ચે હોય ,, માં દીકરા વચ્ચે હોય,, કે પછી જેને તમે તમારા ROLE MODEL માનતા હોવ એમની ને તમારી વચ્ચ હોય .બધી જ FRIENDSHIP SPECIAL છે.
દોસ્તો નો પ્રેમ તો બે પ્રેમી કરતા પણ વધારે છે. એ તો હંમેશા મારા શબ્દો ને મારી દોસ્ત પ્રત્યે ની લાગણી જેમ UNLIMITED હતો ,છે અને રહશે જ............
દોસ્તીના કોઈ દિવસ ના હોય જે દિવસે TAME મળ્યા એ દિવસ થી જ જિંદગી જોરદાર બની ગઈ છે. આજે દોસ્તો નો મિઠો દિવસ છે તમે મળ્યા એટલે આ દિવસે તમને WISH કરવું ગમે છે..............
આ મેસેજ સમર્પિત છે તમને મારા દોસ્ત........
છેલ્લે ખાલી એટલું જ કહીશ કે ONE SIDE LOVE IS POSSIBLE BUT ONE SIDE FRIENDSHIP IS IMPOSSIBLE.........
SHILU PARMAR તરફ થી SPECIAL FRIEND ને HAAPY FRIENDSHIP DAY...............