>> આપણે જે છીએ એને માટે આપણે જ જવાબદાર છીએ;
>> જે થવાની ઈચ્છા હોય તે થવાની શક્તિ આપણાં માં જ રહેલી છે.
>> જે આજેે આપણે છીએ તેે આપણા પૂર્વ કર્મો નું પરિણામ છે.
>> આજ ના કર્મો આપણું ભાવિ નકકી કરશે.
>> તેથી આપણે કેવી રીતે કાર્ય કરવુું તે જાણવાની જરૂર છે.