*સંઘર્ષ*
*ભાગ્ય ભરોસે ના જીવન,સંઘર્ષ મારે કરવો છે*
______'________'____'_______'________'________'____
*કાટા જોઈ ને ડરો નહિ*
*સપના તૂટે તો રડો નહિ*
*વાર લાગે છે સપના સાકાર થતા*
_એમના માટે તૂટો નહિ_
પગ માં લાગવા નો ડર હોય તો ચલાય નહિ
એક વાર કર્યું ચાલવાનું શરૂ તો ઊંભુ રહેવાય નહિ
અગ્નિ પર ચાલવાનો રાખ્યો હોય ઈરાદો તો કાંટા થી ડરાઈ નહિ
_રસ્તા પર હશે નહિ કોઈ તારી સાથે_
_એકલો નાં પડવા દે પોતાને_
_ના આપે તારો કોઈ સાથ_
*જો અરીસા માં ને કે હું છું તારી સાથે*
_સમય ની તો ના જો રાહ_
_સમય લાવીને બતાય_
*ભાગ્ય ભરોસે ના જીવન,સંઘર્ષ મારે કરવો છે*
રાહ માં ક્યાંય ઊંભુ રહેવું નહિ
છે આ તો ખુદ ની એક લડાઈ
કોઈ નું માનીને પગલું ભરવું નહિ
*ભાગ્ય ભરોસે ના જીવન,સંઘર્ષ મારે કરવો છે*
*નહિ હોય રાહ સારી સારી*
*ઘેરાયેલો હઈશ સમય ની સાથે*
*ક્યારેક પરિસ્થિતિ નીચે પાડશે*
*તો ક્યારેક ભૂલ તને ઉઠાવશે*
હાર તારે માનવાની નથી
_ભાગ્ય ભરોસે ના જીવન,સંઘર્ષ મારે કરવો છે_
દરિયો એવો બની ને બતાવજે જેમાં ક્યારેય વરસાદ થી તુફાન ના આવે
દીવો એવો બની ને બતાવજે જે પવન માં પણ રહેતો હોય શરૂ
સહન શીલતા નો રાખજે ભંડાર, હરાવા માટે કરશે સૌ કાવતરા
ખુશી મા અભિમાન નહિ કરતા
દુઃખ મા હારી ના જતા
જ્યારે થાય આરામ કરવાનો વિચાર
જો પોતાના અતીત ને ,વિચાર કેવો હતો તારો ઉત્સાહ
ભરોસો કરજે તારી ઉપર અને જીવન દેવા વાળા ભગવાન ઉપર
આરામ કરવાની વાત છે ખોટી કહો પોતાને આવું વાક્ય
*ભાગ્ય ભરોસે ના જીવન,સંઘર્ષ મારે કરવો છે*
*ભાગ્ય ભરોસે ના જીવન,સંઘર્ષ મારે કરવો છે*
લેખક ધવલ રાવલ
trust on god