સવાર થી બહાર ઘેરાયેલું આકાશ 
    નેે    અંદર દિલ માં ઘેરાયેલી યાદો 

વરસું વરસું થઈ રહૃાા

એક ઝાટકે બહાર વરસાદ વરસી પડયો
     ને યાદો નો વરસાદ આંખો માંથી વરસી પડયો


આ બંને વરસાદ માં બધું ભીંજાતું રહૃાું...

Gujarati Quotes by Poorav : 111024704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now