જીંદગી અઘરી હતી વાંચી અને સમજાય ગઈ,
એ પછી સુખ દુઃખની ધારણા બદલાય ગયી...
કલમ રૂપે શબ્દ મળ્યા ને વાર્તામાં તમે ગૂંથાઈ ગયા.
પંકિત બની હુ તમારા જીવન માં ગુલદસ્તો સ્વરૂપે
ઉજાણી ... અર્થે.... આવું
પાલવમાં બાંઘી લઉં આ ક્ષણ ,,,
અમૂલ્ય સંગાથ છે ,
સમયની પાંખે લહેરાતા...
આવ મારી સમીપ..
હાસ્ય સાથેે સફર .... યાદગાર બનાવવા...