મોટા-મોટા ઉચ્ચારણો તમને મુબારક ,
         અમને અમારી દેશીમાં જ જમાવટ છે ...
તમને અલંકારો વ્યાકરણો માં મજા ,
          અમને તો આડેધડ માં ફાવટ છે ...
અમે બંધન વગર મુક્ત લખનારા ,
          તમે શબ્દોમાં ગોઠવાયેલ બાજઠ છો ...
શીખામણ ના આપો અમને કલમ ની ,
           અમારો તો આજ કલમશાહી વટ છે

Gujarati Quotes by jagrut Patel pij : 111024309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now