ચારણ ની કલમે કાના ને ભાવભીના ગોકુલ નો સંદેસ...
ભાવભીનુ ગોકૂલ થયુ જ્યારથી તે સાથ છોડ્યો કાના ત્યાંર થી,
સુની થય ગોકુલ ની ગલીઓ જ્યારથી તે સાથ છોડ્યો કાના ત્યાંર થી,
સુની થય યમુના ની ધાટ જ્યાર થી તે સાથ છોડ્યો કાના ત્યાર થી,
સુની થય ગૌચર ની ગાયો જ્યાર થી તે સાથ છોડ્યો કાના ત્યાર થી,
વીરહ ની વેદનાઓ છે ગોપીઓ ના હૈયા માં જ્યાર થી તે સાથ છોડ્યો કાના ત્યાર થી,
ગોકુલ માં આંસુ ઓની નદિઓ વહે છે જ્યાર થી તે સાથ છોડ્યો કાના ત્યાંર થી,
રાધાજી ના વીરહ નુ તો હુ ચારણ શુ વર્ણન કરી સકુ મારા કાના જ્યાર થી તે સાથ છોડ્યો ત્યાર થી મારા કાના...
॥રાધે રાધે॥
-deeps gadhavi