મારે ઉંચા આકાશમાં ઉડવું છે ,
નવી આશાઓ થી જીવવું છે ...
વિચારીને થોડું મારે હવે ,
નવું ડગલું ભરવું છે ...
મેળવીને થોડું જુદુ જ્ઞાન ,
આખી દુનિયા માં ફરવું છે ...
છોડી ને આ ખોટું હાસ્ય ,
દુનિયા સામે લડવું છે ..
છોડી બધા જુના વિચાર ,
મનગમતું કંઈક કરવું છે ...