વહેતા ઝરણા ની જેમ બધી વાતો અને ધટના ઓને વહેવી દેવુ છે,

દર્દ ભલે હોય દિલ માં આજ બધા દર્દ ને કવીતા દ્રારા વાગોળી દેવુ છે,

સમણા ને રોજ હુ ખોયા કરુ છુ પણ આજે જાગી બધુ ને કહિ દેવુ છે,

-deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111023652
Deeps Gadhvi 8 year ago

આખરે જીવવુ થોડુ મુશ્કેલ થશે એ પોસાશે અમને

Deeps Gadhvi 8 year ago

નહિ સંમજાય મારો નીસ્વાર્થ પ્રેમ તમને જીવન માંડ

Deeps Gadhvi 8 year ago

એણે હાથ થામી બીજે મારા હૈયા ને બાળ્યુ છે,પુછ્યુ કે કોણ હતુ એ અજનબી તો એણે પોતાનો કહિ સંબોધ્યુ છે

Deeps Gadhvi 8 year ago

એણે હાથ થામી બીજે હૈયા મેરા કોર્ત

HINA DASA 8 year ago

મીઠી યાદો ને દફનાવી દો, થામ્યો હોય ગર બીજો હાથ તો એને અપનાવી લો...

Deeps Gadhvi 8 year ago

આક્રોશ નથી કેમ કે હજુ એમની મીઠ્ઠી યાદો છે અને નફરત નુ બાહોશ એટલે છે કે એક હાથ છોડિ ને બીજો હાથ થામ્યો છે

HINA DASA 8 year ago

હો અનુભવ એકાદ તો આક્રોશ ન રાખ, નફરતનું દર્દ એટલું બાહોશ ન રાખ...

Deeps Gadhvi 8 year ago

હુ વીરહ માં અગ્ની સ્નાન કરવા તૈયાર થયો ને ચાતક તો વીરહ માં પણ મિષ્ટપાન કરવા લાગ્યો,તફાવત એટલો જ હતો એ ચાતક હતો ને હુ ચારણ છુ,

Deeps Gadhvi 8 year ago

ચાતક તો ધેલો હતો એને અમ્રુતજળ મીષ્ટપાન લાગતુ ને મને છલ દેખાતુ લાગતુ

HINA DASA 8 year ago

વિરહ પછી જ હોય છે મિષ્ટપાન, પૂછ પેલા ચાતક ને કેવું હોય વિરહ પછીનું અમૃતપાન...

Deeps Gadhvi 8 year ago

સાંધી શકે એવો ધાંગો તો છે પણ સાંભળી શકે એવો સુર અને એવા શબ્દો રહ્યા નથી કેમ કે પ્રેમ ના શબ્દો ખુટ્યા છે ને વીરહ ના શબ્દો વધ્યા છે...

HINA DASA 8 year ago

સાંધી શકે તૂટેલા દિલ ધાગો ક્યાંક તો એવો હશે ને, સાંભળી શકે દિલ, સુર ક્યાંક તો એવો હશે ને...

Deeps Gadhvi 8 year ago

neel bhai and bhavesh bhai@thanks a lot

Deeps Gadhvi 8 year ago

ટુટેલા દિલ ને સાંધીને કરીશ શું અને જે મળવાનુ નથી એના સમણા ને કરીશ શું.....

Neel Patel 8 year ago

wah gadhavi saheb wah

Bhavesh Tejani 8 year ago

waah kaviraj @saras ho hinaji

HINA DASA 8 year ago

ખોયેલા સમણા આટોપીશ કેમ??, દર્દ જ છે દવા જેની એને વહાવીશ કેમ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now