પ્રિતની રાહોમાં એક અનોખી વાત થઇ ગઇ,
વાતો વાતોમાં આ ભીની રાત વહી ગઇ...
અલપ-ઝલપ ક્યાંક નજર મળી ગઇ,
એની હાજરી રો'ઇ પડોશણ કળી ગઇ...
દિવાનગીની હદ તો મિત્રો ત્યાં થઇ ગઇ,
ઝાકળમાં એના હોઠોની છાપ રહી ગઈ...

Gujarati Quotes by Kamlesh : 111023475
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now