આજ ની આ ૨૧મી સદી મા અેવુ કહેવાય છે, ભારત પાસે અેટલો મોટો યુવા ગ્રપ છે કે જેના થકી ભારત કેટલી મુશ્કેલી સામનો કરી સકે.
પણ આ યુવાની નુ ઊભરતુ લોહી જો ખોટી દિશામાં જાય તો દેશ શું દશા થાય તે ની કલ્પના પણ ના કરી શકાય અને તે અમુક હદ સુધી તો જઇ પણ રહીયુ છે.
પણ આ દેશ મા આજે પણ અેવા લોકો છે જે પોતાના માટે તો કરે જ છે પણ પોતાના દેશ, સમાજ, દુનિયા મા કઇંક અલગ કરવા માંગે છે, જે દુનિયા બદલવા માંગે છે.
કેટલાક લોકો આ પણ નુકશાન રુપ લાગે છે.
કેમ....?
કેમકે અે લોકો અમુક તત્વો ને સાથે લઇ ને નથી ચાલતા અથવા અે તત્વ ની સમજ કઇંક અલગ છે, પણ સાહેબ અે લોકો જીવન ની કેટલી ખરાબ પરિસ્થિતિ માથી પસાર થ્યા છે અેનો અનદાજો આપણ ને નથી અેક રુમ મા બેસિ ને ખાલી વાતો જ કરવી છે, તેથી અે લોકો દરેક વસ્તુઓ પર બોલી શકે છે.
આપણા આજ યુવા ગ્રપ ને સચોટ અને સારો રસ્તો દેખાડ છે, પોતાનુ નહિ પણ યુવા નો નુ વિચારે છે' જેમ કે સંદિપ મહેશ્વરી , વિવેક બિંદ્રા , ઉજવલ પતનિ, કાજલ ઓજા ( અહિં લખેલા નામ સાથે કોઈ સબંધ નથી, અહિ માત્ર મન ના વિચાર મુકવા મા આવિયા છે. )
તો શું આપણે આ લોકો ને ખોટા કહી સકિ અે..??
કે પછી અા લોકો પાસે સલાહ લેતા લોકો ને ખોટા કહી શું...??
- નિકુલ વરમોરા