Gujarati Quote in Story by Kanha

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાધા અને માધવ કૃષ્ણાવતાર માં મનુષ્ય બની વ્રજભુમી પર જીવ્યા....એમનાં પ્રેમ માં એટલી ગહેરાઈ હતી કે.....એમણે એકબીજા નાં પડછાયા ને પણ ધરતી પર પડવા નથી દિધા....એટલું એમનાં પ્રેમ માં સાંન્નિધ્ય અને એકાકીપણું હતું.....અને આપણે માણસ થઈ ને પણ ......આસમાન નાં તારા તોડી લાવવા ની બડાઈઓ મારતાં ફરીએ છીએ.....પ્રેમ એ ત્યાગ નું બીજું નામ છે.....જે સતયુગ માં રાધા એ કાના ને કર્યો....અને કળિયુગ માં મીરાં એ માધવ ને કર્યો......આપણે માણસો આમાં ક્યાં છીએ એ માપી લેવાની હિંમત કરી લેવી જ જોઈએ.......મીસ.મીરાં...

Gujarati Story by Kanha : 111020815
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now