શું દરેક વખતે સત્ય બોલવું યોગ્ય હોય છે..?
શું બધા વચ્ચે બોલેલા અપમાનજનક સત્ય અે યોગ્ય છે..?
જો આપણે વિચારીએ તો પ્રથમ આપણે અે ની વાતો સાંભળવી જોઇએ કે જેથી અે વ્યક્તિ ને અેવુ ના લાગે કે અાપણે અેનુ અપમાન કરીયુ.
જો આપણે અે ની ભુલ દેખાય તો પહેલા અે ને સાંભળવી અે ને અંદેખી કરવી અને જો બિજી વાર જો ભુલ કરે તો પછી અાપણે અે ભુલ ને સ્વિકારી લવી જોઇએ.
પણ શું ભુલ ના લિધે બધા વચ્ચે અપમાન કેટલા હદ સુધી યોગ્ય ગણાય..??