બહુ દિવસ પછી મન ની વાત કરવા નુ મન થાય ત્યારે,
આજ ના આ યુગ મા બધા યુવાનો યુવાની જોય ન મારુ મન ભરાય આવે છે.
પણ આ યુવાનો ને ગીતો સાંભળવા નો ખુબજ સોખ પણ શુ આ ગીતો પાછડ આપણે આપણી સંસ્કૃતિ તો નથી ભુલી રહિયા ને.
કેમ કે આજ ના આ ૨૧મી સદી લોકો પોતાની સમજણ નથી કેણવતા, અહિ હુ અવુ નથી કેતો કે લોકો પાસે પોતાની સમજણ શક્તિ નથી માણસો હોશિયાર છે જ.
અાજે જે ને જોવે તે ના મોઢા પર કાતો Despacito, Shape of you, Hawana આવા માત્ર અંગ્રેજી ગીતો જોવા મલે છે. પછી ભલે આમાના અેક પણ શબ્દ મતલબ ના ખબર હોય. અને પાછુ વધુમાં પુરુ આ ગીતો ના view પણ 2B, 4B જોવા મલે અેટલે પાછી સાંભળવા નો ખુબજ સોખ થાય અને અેને રટવા ની તો સાહેબ અેવી માજા આવે ને.
જ્યારે ગુજરાતી ગીતો આહા..!! કોય જો આવડે તો સાહેબ ગુજરાતી ગીતો નો ઇતિહાસ તો વાચો કે સાંભળો અેની માજા જ અલગ છે. કિર્તિદાન ભાઇ, ગીતા બેન, રાજભા, ભિખુદાન કહેલા ઇતિહાસ ના ગીતો સાંભળો ઇની માજા જ કઇ અલગ છે.
અહી આડકતરી રીતે કોઇ ના પર કોઈ આકસેપ નથી કે વખાણ કરવા મા આવીયા નથી.