સફરમાં મળેલ હમસફર:2ભાગ-3
ખૂબ જ મજા આવી વાંચવાની...અત્યારે કોઈ લેખક આટલા પેજ નથી લખી શકતું ત્યારે તમે વાંચકોને આટલા પૅજ આપી બાંધી દીધા છે અને 44 પૅજ કેમ વંચાય જાય એ ખબર જ નહીં રહેતી...એક જ ભાગમાં હાસ્ય,કરુણતા,રહસ્ય બધું જ સમાવી લીધું અને આગળના ભાગ માટે છેલ્લે એક મુદ્દો અધૂરો છોડી દીધો...વાહ અમે તો ફસાઈ ગયા અને કહી પણ નથી શકતા અને કઈ કરી પણ નથી શકતા...
https://www.matrubharti.com/book/19858043/