1. ક્યારે પણ પોતાના ભવિષ્ય ના જીવન સાથીને અંધારામાં ન રાખવો જોઈએ.
2. ક્યારે પણ પોતાના ભવિષ્ય ના જીવન સાથી થી પોતાના ભૂતકાળની વાત છુપાવી ના જોઈએ કારણ કે ભૂતકાળ કાયરે છુપાયો નથી કે છુપાવાનો નથી તે ગમે તે રીતે બહાર આવે જ છે. અને જ્યારે તે બહાર આવે છે ત્યારે તે સંબધો માં અવિશ્વાસ જ લાવે છે અને સબંધ શુરું થતા જ પહેલા અંત તરફ જવા માંડે છે
3. જો કોઈ અવિશ્વાસ કે સક, વહેમ પોતાના મનમાં આવે તો તાત્કાલિક તેને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. સામે વારી વ્યક્તિ ને પૂછી લેવું જોઈએ જે દુવિધા હોય તે બાબતે.
અને સામે વારી વ્યક્તિ ને પણ કઈ પણ છુપાયા વગર સાચો અને સંતોષ કારક ઉત્તર શાંતી થી આપવા જોઈએ જેથી કરી તે વહેમ નું બીજ ત્યાં જ નાશ પામે.