Quotes by Jaydeep in Bitesapp read free

Jaydeep

Jaydeep

@jaydeep95


સ્ત્રી નું સ્વથી અમૂલ્ય ઘરેણું તેનું ચારિત્ર્ય, આત્મસન્માન હોય છે
દિલ ને કહા

કોઈ ને કહેશો નહિ , કોઈ ને કહેશો નહિ હું ફક્ત તમને જ કહું છું એમ કહી આખા ગામને કહે છે

દિલ ને કહા

જે રીતે ધ્રુ નો તારો એક જ જગ્યાએ રહે છે તેવી રીતે તું સદાય ને માટે મારા મનમાં રહીશ

દિલ નેે કહા

आप ने भेजी हुवी तस्वीर हमने देखी (2)
ओर मजबूूूरन हमें कलम उढानी पड़ी
वैसे तो हम कवि नही  है
मगर आपकी  मूरत देखकर 
कुछ लिखनेे का मन किया
......  दिल ने कहा

Read More

પ્રભાતથી લઈ સંધ્યા શુધી સંધ્યાથી લઈ પ્રભાત શુધી 
આઢે પ્રહર માં તારા વિચાર આવિયા કરે છે શું આને જ કહેવાય પ્રણય ની શરૂઆત તો મારી ઈશ્વર ને અરજ છે કે તને પણ આ બીમારી લાગે 
દિલ ને કહા

Read More

પોતાની વ્યક્તિ થી નારાજ હોય તો વાત ન કરતા પણ વાત કરવા માટે વ્યક્તિ ન બદલતા 

જીવન માં ક્યારે પણ બેવડા સબંધ નિભાવવા ન જોઈએ કિંતુ એક જ વ્યક્તિ ને સમર્પિત રહેવું જોઈએ
દિલ ને કહા

કોઈ વ્યક્તિ થી એટલું પણ ગુસ્સે કે નારાજ ના થવું જોઈએ કે તે મનાવાનું છોડી દે અને જ્યારે તમે તેની સાથે વાત કરવા ઇચ્છો ત્યારે તે  ન હોય.   દિલ ને કહા

Read More

બે વ્યક્તિ વચ્ચેના problem નું સમાધાન offline  હોવું જોઈએ નઈ કે online  status મુકીને

બે વ્યક્તિ વચ્ચે ગુસ્સે થવાનો અને મનાવવાનો હક હોઈ શકે નઈ કે નમવું નમાવવાનો