ભાગ 1..બેટા...
તું અને વહુ.. થોડો વખત એકલા રહો....હું..અને તારી માઁ.. એક મહિનો જાત્રા એ જઈયે છીયે...
જીંદગી..મા કમાવા ની હાય મા નતો ભગવાન સરખો ભજાયો...કે નતો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો.
ઘડપણ આંગણે આવી ગયું.ખબર પણ ના પડી...અને મોત.....આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી..
માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...હવે શાંતિ થી જીવવવા ની ઈચ્છા છે...
આ પપ્પા ના જાત્રા એ જતા પેહલા ના છેલ્લા શબ્દો હતા....
પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...રોજ ફોન ઉપર વાત ચિત કરિયે...