Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19861749/

આ વિશ્વા પણ કેવી છે...!!! કોઈપણ અપેક્ષા વિના મારી સાથે જોડાયેલી છે જાણે મારો સાથ આપવા જ મારી જિંદગી માં આવી હોય. કેટલા સહજ ભાવે હમેશાં સાથે રહે છે. કેટલો સરળ સ્વભાવ છે. એટલે જ કહું છું કે, "વિશ્વા મારું એક અદ્ભુત, અલૌકિક વિશ્વ છે. સદાય મારા માટે, મારી સાથે રહેતું મારું વિશ્વ."

"આ લાગણીઓ ના વિશ્વ ની શું યારી હતી...

એ મારા માટેજ જાણે સર્જાણી હતી...

દુનિયાથી ભલે એ રહેતી સદા એ લુપ્ત...

જાણે મારા માટે એ સદા સાથે જ હતી...!!! "


સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

साहित्य, कला, संगीत, मॉडलिंग, अभिनय से जुड़े लोगों के लिए शानदार प्रदर्शन और कामयाबी का अवसर... प्रतीक्षा करें।

prabodhgovilgmailcom

जनवरी 2019 का आगाज़ एक साथ बहुत सारे कार्यक्रमों से हो रहा है, साहित्य, कला, संगीत, मॉडलिंग और अभिनय से जुड़े लोगों के लिए चहल पहल और कामयाबी का मौसम... प्रतीक्षा करें आगामी कार्यक्रमों की।

prabodhgovilgmailcom

આજે મારી નવલકથા "ઘર છૂટ્યાની વેળા" 20 હજાર ડાઉનલોડનો આંકડો પાર કરીને આગળ વધી રહી છે... ???

authorshyam

seharsehar125526

seharsehar125526

તમારી જીભ એ તમારું ચરિત્ર દર્શાવે છે. એને જ્યારે વાપરો તો એટલું યાદ રાખજો કે કોઈક ને હ્રદય ને દુઃખવે નહીં.


#tongue #motivateyourinstincts #relationships

mannnavichar

VIJAY VAGHELA:7041097491

vijayvaghelaratilalvaghela172213

vijaypatel131802

vijaypatel131802

patelvishal378yahoo.com12

dhrutidave202018