The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારવો ન હતો તેથી જીવે છે રાવણ, વિભીક્ષણ જેવા ભાઈ ભેદી થયા, સીતાને મનના વેગ હરિ ગયા, સાધુ થઈ આત્મા ભટકે મારી રાવણ, બ્રહ્મચારી બનવના નાટક અમો કરી ગયા, ભગવા ધરી મુંડન લઇ સંસાર છોળી ગયા, કર્મ નિષ્ઠ હતા માવતર તરછોડી બન્યા રાવણ, મારી અંદર હજી પણ જીવે અમર રાવણ, રામ બની તમે એને મારવા કેમ ન ગયા, હનુમાન જાણે લંકા ઉજાળી ગયા, થઈ જાય પ્રતીતિ હજી જગમાં કેટલા રખડે રાવણ. પ્રતીતિ
ઢળતી આ સાંજે મને તારી યાદ આવી, જુના એ પુસ્તકમાં તારી તસ્વીર હાથ આવી, કુમકુમની ખાલી ડબી જોતા આખું ભરાય આવી, વારેવારે તું મુજ માટે કેમ ?કાજલ લઈ આવી, વીતી ગઈ રાત ને એક સુંદર સવાર તું લાવી, ઝંખના મટી ગઈ તારી ને કબર પર તું ગુલાબ લઈ આવી, પ્રીતની હેલી ચળતી હ્ર્દય સાગરમાં ને નજરે તું કેમ ન આવી, હવે મુશ્કેલ છે પ્રતીતિ તારી જગમાં થવી. પ્રતીતિ નીતિન સંચાણિયા મોરજર 9328829793
આ શહેર છે રૂડું જ્યાં જન્મ્યા મહાત્મા ગાંધી, તેથી ગુજરાતમાં છે કાયમ માટે દારૂ બંધી, હોઈ ભલે ક્યાંક ક્યાંક શહેરી તોફાન કે આંધી, એક થઈ રહેતા માનવી ને અમર ગવાઈ ભાઈ બંધી, કર્મ, ધર્મ ને પુણ્ય ના પોટલાં લો અહીં બાંધી, અચાનક આવે પરોણા પ્રેમે જમાડે તેને રોટલો રાંધી, કોમવાદ ને કાવા દાવા વધ્યા દુઃખી થાઈ બાપુ ગાંધી, છૂટી પડે કલમ પ્રતીતિ ને હવે કોઈ દેખાડો બાંધી. પ્રતીતિ નીતિન સંચાણીયા મોરજર 9328829793
બંધ આંખે તુજને નીહાળી હતી, રાતના અંધકારે નીહાળી હતી, વરસાદી માહોલ ને તું પલળી હતી, એ કોરી તસ્વીર તારી દિલમાં ભીંજાણી હતી, ઝુલ્ફો તારી એમજ ઊડતી હતી, પ્રતીતિ પ્રેમની એક નજરે થતી હતી, સાથ જીવશું કહી છોળી ગઈ હતી, એકજ કબરમાં સાથે તને જાણી હતી. પ્રતીતિ નીતિન સંચાણિયા મોરજર 9328829793
🌺🌺ઓઝલ🌺🌺 મારા જીવન આધાર તું હતી એક થઇ હવે ઓઝલ મળવા મથતો તને ને તું મને મળતી હર દમ કેમ થઈ હવે ઓઝલ સ્વપ્ને આવીશ વચન એ આપેલ કેમ થઈ હવે ઓઝલ સાંભળતી મુજ વેદના હ્ર્દય માં ધરતી વિશ્વાસ પણ કેમ થઈ હવે ઓઝલ દેવી કહું કે માં કહું બધું તુજ હતી પ્રીતમાં પણ મારી તુજ કેમ થઈ હવે ઓઝલ ધરતી તું આકાશ તું નદીની ધારા હતી તું પહાડે થઈ ઉતરતી પ્રકૃતિ હતી કેમ થઈ હવે ઓઝલ ઝાકળની આભા હતી વહેતો વાયરો તુજ પ્રેમની પ્રતીતિ હતી કેમ થઈ હવે ઓઝલ મંદિરે ઘન્ટારવ થતો ને યાદ આવે તું કેમ થઈ હવે ઓઝલ પ્રતીતિ નીતિન સંચાણિયા મોરઝર 9328829793
🌹🌹 *મન* 🌹🌹🌹🌹🌹🌹🌹 🌹તુજ વિરહમાં આજ રાધા થઈ ઘેલી , 🌹વનરાવન માં વર્ષે પ્રેમ વરસાદ ની હેલી, 🌹મન મારુ જવા ઉતાવળે ચાલે ખુલી રહી ડેલી , 🌹અચાનક તારી યાદનો ગુલાલ ઉડયો ચોલી થઈ મેલી , 🌹આજ સ્વપ્નમાંથી જાગી હું બહુ વેલી, 🌹આ જગ મહીં પ્રતીતિનો શામળો જ છે બેલી , 🌹કેમ કહું તુજને મારી પ્રીતનો રંગ ગયો છે રેલી, 🌹🌹🌹🌹🌹 🌹પ્રતીતિ 🌹 🌹નીતિન સંચાણિયા 🌹 મોરઝર 🌹9328829793🌹
મમતા મુજ માત તણી ચિતાની રાખ હજી ગરમ હતી , દુઃખ મારા જોય રડી પડતી કેવી નરમ હતી, સાથે રહેવા બાકીની જિંદગી પિતા તણી મમતા હતી, દર્દ પી જઇ કોઈ ચિંતા કરતો નહિ કહેવાની ક્ષમતા હતી, પથારી પકડી માતના વિયોગમાં તાત પણ આજે નજર સામે દેખાય મુજને તેનું મોત પણ ગાજે , ચાલતા નથી હાથ પગ હવેતો મારા પણ , જાણે હુંજ ઊંચકી રહ્યો છું મારીજ લાસ પણ , નાવડી મારી મઝધારે ઉભી તૂટેલ સઢ હતી , પ્રતીતિ પાર કેમ કરશો સાગર પવનની લહેર પણ હતી વેરી હતી . પ્રતીતિ
આશાવાદી કેમ બનું હું તુજ વિના, માનવતા કેમ આવે તને મુજ વિના. આ ભવ ભેરો ગમતો નથી તુજ વિના , તું પાર કરિસ ?સાગર મુજ વિના . ચાલવું અઘરું વહેવારે તુજ વિના, પ્રતીતિ કેમ કરાવીશ કાનની મુજ વિના. પ્રતીતિ નીતિન સંચાણિયા મોરઝર . 9328829793
આંગણે તારો મને ઇંતજાર હતો , સ્વપ્ને આવવાનો ક્યાં અધિકાર હતો, તું મારી રાધા ને હુંજ તારો શ્યામ હતો, મનનો માણીગર એક રાજકુમાર હતો, તુજ પ્રેમના ઝરણા માં નહતો હતો , ગયા પછી તુજ વિરહ માં જુરતો હતો , મળવા આવીજા એકવાર પ્રતીતિ કહેતો હતો, હૃદયમાં બસ તારોજ એકવાસ હતો. પ્રતીતિ નીતિન સંચાણિયા મોરઝર 9328829794
અરીસો ખોટું બોલતો નથી દેખાય તે પ્રતિબિંબ છે ચહેરો નથી, કાચ કોઈ એમનમ થતું નથી ભઠ્ઠીમાં ગરમ થઇ પીગળી મૂળ સ્વરૂપ રેતુ નથી, પોતાની વેદના સ્વમુખે કોઈ કેતુ નથી, પ્રતીતિ તમને મળી હતી ઈશ્વરની કોઈ કેતુ નથી , પોતાનું રૂપનું પ્રતિબિંબ કોઈ એમજ જોતું નથી કોઈ ગરીબના નસીબમાં એ અરીશું પણ હોતુ નથી. પ્રતીતિ નીતિન સંચાણિયા મોરઝર 9328829793
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser