આંગણે તારો મને ઇંતજાર હતો ,
સ્વપ્ને આવવાનો ક્યાં અધિકાર હતો,
તું મારી રાધા ને હુંજ તારો શ્યામ હતો,
મનનો માણીગર એક રાજકુમાર હતો,
તુજ પ્રેમના ઝરણા માં નહતો હતો ,
ગયા પછી તુજ વિરહ માં જુરતો હતો ,
મળવા આવીજા એકવાર પ્રતીતિ કહેતો હતો,
હૃદયમાં બસ તારોજ એકવાસ હતો.
પ્રતીતિ
નીતિન સંચાણિયા
મોરઝર
9328829794