Gujarati Quote in Poem by Nitin Sanchaniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ શહેર છે રૂડું જ્યાં જન્મ્યા મહાત્મા ગાંધી,
તેથી ગુજરાતમાં છે કાયમ માટે દારૂ બંધી,

હોઈ ભલે ક્યાંક ક્યાંક શહેરી તોફાન કે આંધી,
એક થઈ રહેતા માનવી ને અમર ગવાઈ ભાઈ બંધી,

કર્મ, ધર્મ ને પુણ્ય ના પોટલાં લો અહીં બાંધી,
અચાનક આવે પરોણા
પ્રેમે જમાડે તેને રોટલો રાંધી,

કોમવાદ ને કાવા દાવા વધ્યા દુઃખી થાઈ બાપુ ગાંધી,
છૂટી પડે કલમ પ્રતીતિ ને હવે કોઈ દેખાડો બાંધી.


પ્રતીતિ

નીતિન સંચાણીયા
મોરજર

9328829793

Gujarati Poem by Nitin Sanchaniya : 111591469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now