બંધ આંખે તુજને નીહાળી હતી,
રાતના અંધકારે નીહાળી હતી,
વરસાદી માહોલ ને તું પલળી હતી,
એ કોરી તસ્વીર તારી દિલમાં ભીંજાણી હતી,
ઝુલ્ફો તારી એમજ ઊડતી હતી,
પ્રતીતિ પ્રેમની એક નજરે થતી હતી,
સાથ જીવશું કહી છોળી ગઈ હતી,
એકજ કબરમાં સાથે તને જાણી હતી.
પ્રતીતિ
નીતિન સંચાણિયા
મોરજર
9328829793