The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગઈકાલે જીંદગીએ અલગ અલગ કેટેગરીમાં પરિક્ષા લીધી , આપણો જતું કરવામાં પહેલો નંબર આવ્યો...
Friendship day is on sunday....... I hope I'm the first one to wish you. HAPPY FRIENDSHIP DAY FRIEND
એક હાથ માં છત્રી... બીજા હાથ માં પલળવાની ઈચ્છા... તું આવ તો ઈચ્છા ખોલું...અને નાં આવ તો છત્રી...
બહુ સંભાળીને ચાલવું સંબંધો ના વરસાદ માં એના રેઇનકોટ નથી મળતાં ક્યાંય બજાર મા....
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે...
જીંદગીની કસોટીઓની તૈયારી ના હોય સાહેબ... એ તો જેમ વળાંક લે એમ આપણે પણ વળાંક લેવો પડે......
દરેક સામે જિંદગી પડી છે.. પણ.. કો'ક જ તેને 'ઊભી' કરે છે..!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser