Roy - The Prince Of His Own Fate book and story is written by મૃગતૃષ્ણા mrigtrushna" in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Roy - The Prince Of His Own Fate is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - Novels by મૃગતૃષ્ણા mrigtrushna" in Gujarati Fiction Stories 144 Downloads 602 Views Writen by મૃગતૃષ્ણા mrigtrushna" Read Full Story Download on Mobile Novels Description આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો એ સંયોગ માત્ર છે. **************** ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા આપી રહી હતી. એણે ટૅબલલેમ્પ ચાલું કરી આખાં રૂમમાં બધે નજર ફેરવી પણ કોઈ ન દેખાયું. રૂમમાં કોઈ નથી એમ ખાતરી થતાં એ નવયુવાન સૂકાયેલા ગળાને ભીનું કરવા સાઈડ ટેબલ પર પડેલી ક્રિસ્ટલની બોટલમાંથી પાણી ગ્લાસમાં ભરી એક જ ઘૂંટડે ગટગટાવી ગયો. More Interesting Options Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Load More Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of December 2024 //= $best_novels_two_yr_ago_links; ?> Novels રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1 New અસ્વિકરણ:આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણા... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>