આમ તો છેલ્લા 28 વર્ષ થી મારું નવલકથા નું લેખનકાર્ય બંધ હતું પરંતુ 2019 ની સાલમાં ગ્રામભારતી -અમરાપુર તા.માણસા ખાતે તે સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા યોજાયેલા મારા સન્માન સમારંભ માં અઘ્યક્ષ સ્થાને થી પ્રવચન માં જાણીતા લેખક ડો. કેશુભાઈ દેસાઈ એ મને ટકોર કરી અને સૂચન કર્યું કે હજુ પણ લેખનકાર્ય કરી શકાય. અને આ નવલકથા લખવા ની મને પ્રેરણા મળી. અને તેમાં પાછલા 28 વર્ષ ની કલ્પના નો નિચોડ ઠાલવવા નું મેં નક્કી કર્યું. મારી અગાઉની બંને નવલકથા ઓ, લોહી નો ડાધ , અને, સાટા -પેટા, સામાજિક વિષય ઉપર છે.
Full Novel
મિસ કલાવતી - 1
અર્પણ....19780 માં મારા લગ્ન થયાં. છેલ્લા 45 વર્ષ થી હું જેવો છું તેવો. છતાં મને નિભાવ્યો. સુખ અને દુઃખમાં મારી પડખે રહી. સમાજમાં મને મોટો કર્યો.45 વર્ષ ના લગ્ન જીવનમાં આજે પણ ખોટા હોય કે સાચા પરંતુ મારા જ નિર્ણયોને સર્વોચ્ચ ગણે છે તેવી મારી ધર્મપત્નીશ્રી મતિ કેસરબેન કરસનજી રાઠોડ ને લેખક તરફથીઆમ તો છેલ્લા 28 વર્ષ થી મારું નવલકથા નું લેખનકાર્ય બંધ હતું પરંતુ 2019 ની સાલમાં ગ્રામભારતી -અમરાપુર તા.માણસા ખાતે તે સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા યોજાયેલા મારા સન્માન સમારંભ ...Read More
મિસ કલાવતી - 2
મયુરી અને રણજિત ને એ ત્રણ વિભાગોવાળા લાંબા ધરમાં પ્રવેશતાં જોઈને એક યુવાન ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળીને બહાર તરફ ગયો.' કોણ હતું એ ?રણજિતે પૂછ્યું . 'એ તો મારો ભાઈ છે!' મયુરીએ સહજતાથી જવાબ આપ્યો.' તારો ભાઈ છે ? તો પછી ઘરની બહાર કેમ નીકળી ગયો ?' રણજીતને આશ્ચર્ય થયું. ' આપણને બંનેને અંદર આવતા જોઈને !'. 'શા માટે એમ ?' આપણને બેયને એકાંત આપવા માટે .' 'તે પાછો ક્યારે આવશે ?' 'તમે અહીંથી રવાના થશો પછી જ !'ને જો હું અહીં આખી રાત રોકાઈ જાઉં તો ?' કહીને રણજીત હસ્યો . ' તો એ આખી રાત બહાર ચોગાનમાં ...Read More
મિસ કલાવતી - 3
ડીસા ચાર રસ્તા ચોકડી પાસે આખોલ ના પાટિયાને અડીને હાઈવે નજીક આવેલી બે એકર જમીનમાં વાડ કરીને, તેમાં કાચું બાંધીને મયુરી અને રણજીત તેમાં રહેતાં હતાં મયુરીનું નામ બદલીને અહીં 'મોના' રાખવામાં આવ્યું હતું. રણજીતે પણ હવે મહેસાણા ની 'પટેલ ટ્રાન્સપોર્ટ 'કંપનીની માસિક 3000 રૂપિયા ના પગારવાળી નોકરી છોડી ડીસા માં જ 'અગ્રવાલ ટ્રાન્સપોર્ટ 'કંપનીમાં ₹4,000 ના પગાર વાળી નોકરી મેળવી લીધી હતી. તેથી અઠવાડિયામાં એક બે- કે ત્રણ દિવસે તો ઘેર આવવા તેને અચૂક મળતું .ભલે ગમે તેટલો લાંબો ફેર હોય તોય, આઠ-દશ દિવસે તો તે ઘેર અચૂક આવી જતો .રણજીત ઉપર હવે જવાબદારી આવવાથી તે હવે પૈસાની ...Read More
મિસ કલાવતી - 4
રાજસ્થાનના 'તલવાણા' ગામનો એક 26 વર્ષનો યુવાન ધંધો અને રોજગારીની શોધમાં અહીં-તહી ફરતો હતો. સૌ પ્રથમ તે શિરોહી આવ્યો. કોઈ ધંધો સેટ કરવા માટે તેણે એક -બે વર્ષ કાઢ્યાં ,પરંતુ કોઈ ઠેકાણું ન પડ્યું ત્યાંથી કંટાળીને તે મંડાર આવ્યો .અહીં પણ એક- બે ધંધા ઉપર તેણે હાથ અજમાવી જોયો. તેમાં પણ ફાવટ ન આવવાથી તેણે ઓઇલ એન્જિન રીપેરીંગ કરવાનો ધંધો ચાલુ કર્યો. આ ધંધો સારો ચાલતો હતો. પરંતુ મહેનતના પ્રમાણમાં તેમાં કમાણી બહુ ઓછી થતી હતી. છતાં બે વર્ષ તેણે એ ધંધામાં ખેંચી કાઢ્યાં .આખરે કંટાળીને એ ધંધો પણ છોડી દઈને તે આબુરોડ આવ્યો. એનામાં તરવરાટ હતો, બુદ્ધિ હતી, ...Read More
મિસ કલાવતી - 5
એના માટે બાબુસિંહ એકાંતમાં બેસી રાત- દિવસ નવી નવી યોજનાઓ ઘડયા કરતો હતો.કેટલાક વિચારના અંતે બાબુસિંહ એક- બે યોજનાઓ વિચારી. ધંધાકીય ભાઈ હોવાના કારણે તેના અને લતીફ વચ્ચે બહુ નજીકના સંબંધો હતા. પોતે ડીસા માં માલ કટિંગ કરતો હતો. જ્યારે લતીફ અમદાવાદમાં કટીંગ કરતો હતો. પરંતુ લતીફે હવે દારૂની સાથે- સાથે બીજા પણ ધંધા ચાલુ કર્યા હતા. જેમાં કેફી પદાર્થોની હેરાફેરી કરવી, કોઈને ધમકી આપવી ખંડણી વસુલવી, પ્રોપર્ટી ઉપર કબજો કરવો વગેરે ધંધે પણ ચડ્યો હતો.લતીફને ખંડણી આપી ચુડાસમા નું 'કાશળ બારોબાર કઢાવી નાખું કેવું તેણે મનમાં નક્કી કર્યું .પરંતુ તેણે આગળ વિચાર્યું કે પોતે લતીફ ને ખંડણી આપે ...Read More
મિસ કલાવતી - 6
તારીખ 12મીની સવારે આશરે 10:00 વાગે યલો કલરનો પંજાબી ડ્રેસ પહેરેલી એક છોકરી, ડીસા પોલીસ સ્ટેશનમાં પ્રવેશી. તેના બંને જાંબલી કલરનો દુપટ્ટો લબડતો હતો .એના ખભા પાછળ લબડતા દુપટ્ટા ના છેડા છોકરીના પીઠ પાછળ લહેરાતા ખુલ્લા, લાંબા, કાળા, વાળ સાથે રમત રમી રહ્યા હતા. તેમના બંને કાનની બુટોમાં લાંબાં ઝૂલતાં એરિંગ લટકી રહ્યાં હતાં .જમણા હાથની વચ્ચેની બે આંગળીઓમાં નાના હીરા જડેલી હોય તેવી બે વીંટીઓ પહેરેલી હતી. ને નાક ની 'નથ' ઉપર નીલા કલરનો હીરો ચોંટી ગયો હોય તેમ, ચમકતો હતો. કમ્પાઉન્ડમાં પગ મુકતાં જ તે બે અલગ - અલગ ઓફિસો જોઈને તે થોડી ખચકાઈ .ને પછી સદસડાટ ...Read More
મિસ કલાવતી - 7
થોડા જ દિવસો પછી, એટલે કે પહેલી તારીખ થી 'માસી'નો એ પ્રખ્યાત અડ્ડો ચાલુ થઈ ગયો હતો.પરંતુ તેનું સ્થળ, અને નામ બદલાઇ ગયાં હતાં. અડ્ડા નેં બદલે તેનું નામ હવે ડી.એસ.કંપની તરીકે ઓળખાતું હતું અને તેનું સ્થળ માર્કેટ સામે ત્રણ રસ્તા ના બદલે હવે બનાસ નદી પાર આખોલ ચાર રસ્તા પાસે લઈ જવામાં આવ્યું હતું. પોતાની 'કલા' ગ્રાહકો નેં છૂટક દારૂ પીરસે, ચેનચાળા કરે,લલચાવે, અને કોઈ ગ્રાહક નશા માં આવી તેની સાથે અડપલાં કરે, તે ચુડાસમા નેં હવે મંજૂર ન હતું.તેથી છૂટક વેચાણ આ લોકોએ બિલકુલ બંધ કર્યું હતું.આખોલ ચાર રસ્તા પાસે,ભડથ જવાના રસ્તા પાસે પાંચ એંકર જમીન અને ...Read More
મિસ કલાવતી - 8
લગભગ છ મહિના પછી 'કલા' હવે પૂરી ફ્રી થઈ હતી. તે આજે ખુશ ખુશાલ હતી. કારણ કે તેણી કલાસીસમાં નંબર લાવી હોવાથી, તેની ખુશીમાં પોતાનો 'દિગગી આજે તેને કોઈ 'સરપ્રાઈઝ' આપવાનો હતો . શું સરપ્રાઈઝ આપવાનો છે, તે 'હજુ તેણીને બતાવ્યું ન હતું .તેને ફક્ત એટલું જ કહ્યું હતું, કે' મનપસંદ ત્રણ- ચાર જોડી કપડાં અને મુસાફરીનો સામાન પેક કરીને સવારે આઠ વાગે તૈયાર થઈને રહેજે. 5- 6 દિવસ બહાર ગામ જવાનું છે. પરંતુ ક્યાં જવાનું છે તે એણે બતાવ્યું ન હતું .સવા આઠ વાગે ચુડાસમા પોતાની ગાડીના બદલે ભાડાની 'કવોલીસ'ગાડી લઈને તેને લેવા ઠેક 'કલા'ના ઘેર આવ્યા .ડ્રાઈવરે ...Read More
મિસ કલાવતી - 9
રાજકોટ થી આવ્યા બાદ કલા સીધી જ મોના ના ખોળા માં ફસડાઈ પડી હતી. તેણીએ બધી વાત વિગતવાર મોના કહી .મોના એ તેને આશ્વાસન આપ્યું, અને ધીરજ રાખવા કહ્યું. રાજકોટ થી આવ્યા બાદ કલા માં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. તેણી આખો દિવસ પોતાના રૂમ માં પુરાઈ ને રહેતી હતી. તે સતત ગુમસૂમ રહેતી હતી તેના ખાવા પીવાનું પણ ઠેકાણું ન હતું. રોજ નવાં- નવાં કપડાં પહેરવાં , અને સજવુ-ધજવુ પણ તેણીએ મૂકી દીધું હતું. તે હવે ભાગ્યે જ બહાર ફરવા જતી. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. મોના અને ડી.એસ.થી કલાની યા હાલત જોઈ જતી ન હતી. પરંતુ ...Read More
મિસ કલાવતી - 10
રાજકારણમાં આગળ વધવા માટે 'કલાવતી'ને મોના અને ડી.એસ. તરફથી પૂરી સ્વતંત્રતા આપવામાં આવી હતી. તે ગમે ત્યાં જાય, ગમે જોડે હરે -ફરે, તેની સામે તેમને કોઈ વાંધો ન હતો. તેમને ખાતરી હતી કે કલાવતી હવે પોતાના નિર્ણય લેવા જાતે જ સક્ષમ છે. ચુડાસમાથી જુદા પડવાની બધી જ નિરાશા ખંખેરીને તેણીએ હવે પૂરેપૂરું 'રાજકારણ'માં ધ્યાન પરોવ્યું હતું. પક્ષ ની દરેક મીટીંગ હોય, કે કાર્યક્રમ હોય તેમાં તે અચૂક જતી. દરેક કાર્યક્રમમાં તેનો પહેરવેશ અલગ- અલગ રહેતો. જેની પસંદગી તેણી કાર્યક્રમનો વ્યાપ અને વિષય જોઈને કરતી. નાની મીટીંગો માં તે પંજાબી ડ્રેસ પહેરીને જતી. તો ક્યાંક પટિયાલા અને કુર્તા પહેરીને પણ ...Read More
મિસ કલાવતી - 11
માણસ બાહ્ય આવરણ ભલે ગમે તેવું ઓઢી લે. પરંતુ તેનો જાતિગત સ્વભાવ, રુચિ,શોખ, અપેક્ષાઓ, ક્યારેય નાબૂદ થતાં નથી.કલાવતી એ પોતાના વાણી - વર્તન માં,હરવા - ફરવામાં,પહેરવા- ઓઢવામા અને સજવા- ધજવા માં એક પ્રકારનું વણલખયુ નિયંત્રણ લાવી દીધુ હતુંતેણી જાહેર કાર્યક્રમો માં, ઓફિસમાં કે જાહેર સ્થળે ગમે ત્યાં જાય. ત્યાં તે પ્રસંગ ને અનુરૂપ વસ્ત્રો પહેરીને જતી.મોટા ભાગે તે સાડી માં સજ્જ થઈને જતી.ભભકાદાર નેં બદલે તેણી પ્રભાવશાળી દેખાય તેવો મેક- અપ કરતી.સામે જેવો માણસ હોય તેવી ભાષામાં તે વાત કરતી. ગામડા ના અભણ માણસો જોડે ગામઠી ભાષામાં તે વાતકરતી.તો ભણેલા જોડે કે અધિકારી જોડે તે એવી ભાષામાં વાત કરતી.ને ...Read More
મિસ કલાવતી - 12
પુરા બે મહિના થી વધુ સમય પછી ડી.એસ.ના ખાસ આગ્રહ થી બારોટ સાહેબ ગુપ્તવેશે, કલાવતી ને મળવા 'ખાસ ' આબુ આવ્યા હતા. તેમની આ મુલાકાત અતિ ગુપ્ત હતી. તેઓ અહીં પ્રથમ વખત આવ્યા હતા. બંગલાનું લોકેશન અને તેની ભવ્યતા જોઈ તેવો ખૂબ જ ખુશ થયા.ડી.એસ.અને કલાવતી એ છેક દરવાજે આવીને તેમને આવકાર આપ્યો .અને અંદર લઈ ગયાં . બેઠક ખંડ ભવ્ય સોફાઓ થી સજાવેલો હતો. તેમાં એક બે પારદર્શક કાચની ટીપોઈ પણ ગોઠવેલી હતી. અને બે ત્રણ આધુનિક ખુરશીઓ પણ હતી . પ્રથમ પાણી અને ત્યારબાદ ચા આપી ને બારોટ સાહેબની આગતા- સ્વાગતતા કરવામાં આવી. બારોટ સાહેબે જોયું તો ...Read More
મિસ કલાવતી - 13
ત્રણ માસના લાંબા સમય પછી કલાવતી અને બારોટ સાહેબને એકબીજાને મળવાનો સમય મળ્યો હતો . આ વખતે તેમણે મળવાનું જયપુર પસંદ કર્યું હતું . ને જયપુરની સેવન સ્ટાર હોટલ 'ધ લેંગ્વેજ' માં ડીલક્ષ રૂમ પણ એડવાન્સ બુકિંગ થઈ ગયો હતો .તેમની આ મુલાકાત અતિ ગુપ્ત હતી. કલાવતી અમદાવાદથી જયપુર પ્લેન માં આવી હતી. જ્યારે બારોટ સાહેબ દિલ્હી થી પ્લેનમાં જય પુર આવ્યા હતા. બંન્ને એ હોટલના વિશાળ ડાઇનિંગ હોલ માં ડિનર લીધું હતું .અને પછી પોતાના 'ડીલક્ષ રૂમ' માં આવ્યાં હતાં .બારોટ સાહેબે જોયું કે આ વખતે કલાવતી ના ચહેરા ઉપર પહેલાં કરતાં વધુ તેજ પ્રગટતું હતું. વિશાળ ડબલ ...Read More
મિસ કલાવતી - 14
'હોટેલ ઓર્કિડ ' ખરા અર્થમાં ' ફાઇવ સ્ટાર ''હોટલ હતી. વિશ્વનાથન રીસેપ્શન ઉપર જઈને પોતાનું આઈકાર્ડ બતાવી રૂમ બુકિંગ કરતા હતા. ત્યાં જ તેમના મોબાઈ લ ની રીંગ વાગી. તેમને ફોન ઉપાડ્યો. સામેથી કલાવતી નો મીઠો- મધુર અવાજ સંભળાયો.' વેલકમ ટુ યુ સર , પ્લીઝ કમિંગ, રૂમ નંબર 422 સર !'. 'યસ બેબી !'કહીને તેમણે ફોન કાપી નાખ્યો. પોતાનું આઈકાર્ડ બતાવી તે રૂમ ની ચાવી લીધી. ને લિફ્ટ તરફ આગળ વધ્યા. લિફ્ટ માં પ્રવેશી તેમને ચોથા માળની સ્વીચ ડાબી .લીફટ માં બીજી પણ બે યુવતીઓ હતી. જેમને પાંચમા માળે જવાનું હતું. 15 સેકન્ડમાં તો પારદર્શક લિફટે વિશ્વનાથન ને ચોથા ...Read More
મિસ કલાવતી - 15
દિલ્હી રહેતા બારોટ સાહેબને કલાવતીએ ફોન દ્વારા પોતાની પ્રગતિથી વાકેફ કર્યા. અને તેણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને જોઈતાં પોતે કોઈપણ ભોગે કેશારામ પાસે થી મેળવી શકશે. જી. વિશ્વનાથન પાસેથી મળેલા ગુપ્ત દસ્તાવેજોનો ગહન અભ્યાસ કરીને કલાવતીએ બજેટ ને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ 'કચ્છ બ્રાન્ચ કેનાલ' વાળો પ્રોજેક્ટ હાથમાં લીધો. અને આ યોજના પાર પાડવા માટે તેણે પોતાના અંગત વફાદાર અને હોશિયાર માણસો ની આખી ટીમ ગુપ્ત રીતે એ કામે લગાડી દીધી .નર્મદા નહેર નું કામ હજુ તો વડોદરા અને અમદાવાદ વચ્ચે ચાલુ હતું. છતાં સરકારે ચૂંટણી આવતી હોવાથી મત મેળ વવા માટે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના ઈસ ...Read More
મિસ કલાવતી - 16
'ઝયુરીક' એરપોર્ટ બહાર વાતાવરણ ખુશનુમા હતું. ખુલ્લા 'નીલા' આકાશમાં ઠંડી હવા લહેરાઈ રહી હતી. કલાવતી ઘડિયાળમાં નજર કરી. સ્થાનિક પ્રમાણે દિવસના ૧-૩૦ વાગ્યા હતા .અમદાવાદથી પુરા અગિયાર કલાકની મુસાફરી કરીને તેઓ સ્વીઝરલેન્ડના સૌથી મોટા શહેર'ઝયુરીક' પહોંચ્યાં હતાં .એક ટેક્સી ભાડે કરીને બંને 'એડન લક્ઝરી સયુટ હોટલ' પહોંચ્યાં .જ્યાં તેમનો સયુટ પહેલેથી જ ઓનલાઇન બુક થયેલો હતો.હોટલ પહોચીને તેમણે આઠ કિલોમીટર અંતર ના- 50 'સ્વિસફેક' ટેક્સીનું ભાડું ચૂક્યું. ટેક્સી હોટલના દરવાજે પહોંચતાં જ હોટલમાં થી પાયલોટ ના જેવા ડ્રેસ પહેરેલ એક પુરુષ અને એક યુવતી દોડી આવ્યાં . તેમણે ટેક્સીનો દરવાજો ખોલીને 'વેલ કમ સર ! વેલ કમ મેડમ !' ...Read More
મિસ કલાવતી - 17
સવારે વહેલા ઊઠીને બંને નિત્યક્રમથી પરવારીને વિશાળ અને આધુનિક બાથરૂમ માં નાહી- ધોઈને ફ્રેશ થઈને તેમને ગમતાં રંગબેરંગી વસ્ત્રો તૈયાર થઈ ગયાં .કારણકે આજે અડધાથી વધુ દિવસ સુધી તેમને પેરિસ માં ઘૂમવાનું હતું .અને સાંજે તેમના 'પરોમેનસ' ખાતેના આશ્રમે જવાનું હતું. અને ત્યાંથી મોડી રાત્રે પરત આવી રાત્રે આ જ સયૂટ માં નાઈટ રોકાવાનું હતું. બાપુ અને કલાવતી, સુંદર રંગીન વસ્ત્રો પહેરીને વહેલાં - વહેલાં પ્રખ્યાત 'એફિલ ટાવર' પહોંચી ગયાં . અહીં ટોચ સુધી જવાની એક જણની ટિકિટ ની એન્ટ્રી ફી 25 યુરો છે બંને ટિકિટ લઈને લિફ્ટ માં બેસીને સડસડાટ ટાવર ના ટોચ ના મજલે પહોંચી ગયાં .ઠંડી ...Read More
મિસ કલાવતી - 18
6 - 8 માસના ટૂંકા ગાળા માં જ કચ્છ બ્રાન્ચ કેનાલની જમીન સંપાદન થઈ ગઈ. અને જેમના નામે જમીન તે ખેડૂતો ને, છેલ્લા થયેલ જમીન વેચાણ ના દસ્તાવેજ ના આધારે 'જંત્રી' પ્રમાણે સરકારી 'ચેક' પણ આપી દીધા. આમ એક વર્ષના ટૂંકા ગાળામાં જ કલાવતીના માણસોએ યોજનાબદ્ધ તેમનું મિશન પાર પાડીને, રૂપિયા 230 કરોડ માંથી રૂપિયા ૧૨૦૦ કરોડ નું સામ્રાજ્ય કરી લીધું હતું. આમાં કલાવતી સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવી ન હતી. તે આ બધી જ બાબતોથી 'અલ્પિત' જ રહેતી હતી . તે રાજકારણ અને લોકોની સેવા નાં કામો કરવામાં એટલી ગળા ડૂબ થઈ ગઈ હતી કે , તેણી ને ...Read More