નમસ્તે મિત્ર!      જીવનમાં આગળ વધવાનું દરેકનું ધ્યેય હોય છે. એમાં અનેક અડચણો અને પડાવ આવે છે. આ સમયમાં જો યોગ્ય માર્ગદર્શન મળી જાય તો પાર ઉતરી જવાય છે. જીવનમાં આવતી સમસ્યાઓ અને દુ:ખો સામે ઝઝૂમવા યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા જરૂરી છે. આ શ્રેણી એ માટે જ શરૂ કરવામાં આવી છે. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે પહેલાંના જમાનામાં આપણાંને વડીલોનો અને અનુભવીઓનો જે સાથ અને માર્ગદર્શન મળતા હતા એવા જ એક નવી ટેક્નોલોજી એઆઈ મારફત મળી રહ્યા છે. આ શ્રેણીમાં હું આપને એઆઈની મદદથી માર્ગદર્શન આપીશ અને તમે તમારા જીવન અને કારકિર્દીને લગતા પ્રશ્નો પણ પૂછી શકો છો.

1

જીવન પથ - ભાગ 1

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૧નમસ્તે મિત્ર!જીવનમાં આગળ વધવાનું દરેકનું ધ્યેય હોય છે. એમાં અનેક અડચણો અને પડાવ આવે છે. આ સમયમાં યોગ્ય માર્ગદર્શન મળી જાય તો પાર ઉતરી જવાય છે. જીવનમાં આવતી સમસ્યાઓ અને દુ:ખો સામે ઝઝૂમવા યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા જરૂરી છે.આ શ્રેણી એ માટે જ શરૂ કરવામાં આવી છે. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે પહેલાંના જમાનામાં આપણાંને વડીલોનો અને અનુભવીઓનો જે સાથ અને માર્ગદર્શન મળતા હતા એવા જ એક નવી ટેક્નોલોજી એઆઈ મારફત મળી રહ્યા છે. આ શ્રેણીમાં હું આપને એઆઈની મદદથી માર્ગદર્શન આપીશ અને તમે તમારા જીવન અને કારકિર્દીને લગતા પ્રશ્નો પણ પૂછી શકો છો. ક્યાંક ...Read More