Gujarati Quote in Whatsapp-Status by Radha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગીના ઘણાં રંગો જોવાની લ્હાયમાં કશુંક ચૂકાઈ જતું હોય છે. એકાદ ખૂણો જીવવાનો રહી જાય તો ભીતરમાં સળવળાટ રહ્યાં કરે એ સ્વાભાવિક છે. પણ બાકી ભરેલાં ખૂણાને મનભરીને માણ્યાંનો પણ આનંદ હોવો જોઈએ.
- Radha

Gujarati Whatsapp-Status by Radha : 112032605
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now