જે થાકતો નહીં, એ ક્યારેય હારતો નથી,
અને જેને પહેલા જ પ્રયત્ને
થોડી ઘણી જીત મળે, અને જો એ,
એની જીતને પોતે કરેલો ચમત્કાર સમજીલે,
પોતાને જે તે વિષયમાં નિપુણ, કે પારંગત છે, એવું માનવા લાગે,
ત્યારે તો એની ઉપર એવું વિતે છે,
કે પછી એતો એની પૂરી જીંદગીમાં,
ન સંપૂર્ણ હારે છે, કે ન સંપૂર્ણ જીતે છે.
- Shailesh Joshi -