Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળક નાનું હોય તો એ અલગ વાત છે, પરંતુ.....
જ્યારે એ સમજણું થઈ જાય પછી પણ
એને કોઈ વાતની કમી ન રહે, એ જે માંગે એ એને મળી રહે,
એ પ્રમાણે એનો ઉછેર કરવો, એ વિચાર ખૂબજ સારો, અને હિંમતથી ભરેલો છે, પરંતુ....
આ વિચાર અધૂરો, અને ખામીયુક્ત છે, કારણ કે,
આ પ્રકારની કેળવણી આગળ જતાં આપણને, અને સંતાનને બંનેને ખૂબ તકલીફ આપી શકે છે, માટે
જ્યાં સુધી એ સંતાન પોતે મા-બાપની ઉંમરે પહોંચે, ત્યારે
ભલે એ એના સંતાનને એના માતા-પિતાએ જે આપ્યું, જેટલું આપ્યું,
એટલું ન આપી શકે, કેમકે
એતો સમય સમયની વાત છે, પરંતુ
એના વિચારો, અને વર્તન તો પોતાના મા-બાપે એના માટે જેટલું કર્યું,
એટલું એ પણ પોતાના સંતાનો માટે કરશે,
એ પ્રકારના હોવા જોઈએ.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112030868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now