જે વ્યક્તિના અમુક સ્વભાવથી
જો આપણે અંદરથી સતત વ્યથિત
રહેતા હોઈએ, કે પછી વારંવાર ગુસ્સે થઈ જતાં હોઈએ, તો એકવાર થોડો વ્યવસ્થિત સમય કાઢીને, બિલકુલ શાંતિપૂર્વક એ વ્યક્તિ સાથે, એના આવા વર્તન કરવાનું કારણ શું છે ? એ વિસ્તાર પૂર્વક એના શબ્દોમાં સાંભળી લેવું, આમ કરવાથી ઘણા બધા સંબંધો ખાલી બચતા નથી, પરંતુ એ સંબંધોમાં
અગાઉ કરતાં વધારે લાગણીનો
ઉમેરો થઈ, મજબૂતી આવશે.
- Shailesh Joshi