દૂર રહે હર ગમ તુજથી,
મળે હરેક ખૂશી આ જગથી.
રહે કષ્ટના કંટકો દૂર તુજથી,
સુખની ફોરમ મળે પરિવારથી
રહે દૂર હરેક વિરોધી તુજથી,
મળે સદા સ્નેહ- સહકાર મિત્રોથી.
નફરતના બંધનો રહે દૂર તુજથી,
પ્રેમના તાંતણે બંધાય સહુ તુજથી.
કરુ છુ પ્રાર્થના ઈશ્વરને દિલથી,
યાદગાર બને જન્મદિવસ આપનો ખૂશીઓથી.
Many Many Happy Returns Of The Days
My dear Brother....🍫🍫🎂🎂
Happy Birthday Sandip Bhai ..💐🥳