Gujarati Quote in Poem by Thakor Pushpaben Sorabji

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉતરતો ઉનાળો ને 
   આવ્યો આ વરસાદ
ગરમીનો કકળાટ ને
   બફારાનો કેવો બફાટ...
આવ્યો તે તોફાન સંગાથે,
  આવ્યો તે વંટોળ સંગાથે....
ગાજ,વીજ એવા કે
     ડરાવતો એ સૌને.....
વાદળનો ગડગડાટ ને
   વીજનો ચમકીલો ચળકાટ....
 તૂટતી જાણે મોતીની માળા ને
     વિખેરતા જાણે માળાના મોતી.....
ધમાકેદાર એન્ટ્રી એવી કે
 વાયરોને વાવાઝોડે ધોઈ ઊડતી આ ધૂળને...
આવ્યો આખુ વરસ આવ્યો તું બહાના કરી
આજે બહાનું કરી અલનીનોનું તું આવ્યો તું કેવો..

     


















o

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 112026543
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now