મારે અને તારે શું હવે?
વરસોના સંબંધનો તાંતણો હતો મજબૂત!!
આમ એકાએક વાવાઝોડા જેમ બધું વેરવિખેર કરી નાખતાં
નુકસાન અંતે તારું જ થયું ને!
હું તો તોફાન ઝીલતો,દાવાનળ કે વડવાનલનો સામનો કરતો એજ જગ્યાએ સ્થિર છું.
જ્યાં તુ મને કાંટો વાગે તો પણ ચીસ પાડી ઉઠતી !!
- વાત્સલ્ય
- वात्सल्य