Gujarati Quote in Book-Review by Chirag Vora

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક જ જગ્યા પરથી એક ઇંચ ખસ્યા વગર હિમાચલની સફર ફીલ કરાવતી આ બુક છે.. યોગી કઈ રીતે રહે છે હિમાલયમાં...લેખકના ગુરુ સાથે અનુભવોને ખૂબ સારી રીતે લખાયેલ છે.. કેરેક્ટરની અંદર રહી ને ફીલ કરાવે છે... પરમહંસ યોગાનંદ બાયોગ્રાફી અને સ્વામી આનંદની બાયોગ્રાફી, સ્વામી સચ્ચિદાનંદ ની મારા અનુભવો જેવી બુક તમને બચાવી ગમતી હોય તો આ બુક તમને ગમશે ...

Gujarati Book-Review by Chirag Vora : 112021323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now