આવી ગયું આજ ચકલીઓનું
ધાડું
ડાળે ડાળે ઊજવાય અવસરનું
ટાણું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 112019561
Falguni Dost 2 week ago

ઘણા સમય બાદ દેખાયા. હું આજે જ આપની પોસ્ટ સર્ચ કરતી હતી. કેમ છો તમે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now