"તન થાકી ગયું હોય તો ઊંઘ કે આરામ થી ફરક પડે બાકી મન થાકી ગયું હોય તો ઊંઘ કે આરામ થી કોઈ ફરક પડતો નથી..અમુક વાર મન હારતું નથી પણ થાકી જાય છે.ક્યારેક પોતાની માનેલ વ્યક્તિના વ્યવહાર, વર્તનથી તો ક્યારેક પોતાની અપરિપૂર્ણ અપેક્ષાઓથી..તેમ છતાં એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રો..કરવું પડે છે.જિંદગી છે તો જીવવું જ પડે છે..!"