સતરંગી રંગોથી ખેલી હતી
આપણે પહેલી હોળી
પ્રીતને પણ પમરાવી હતી
આપણે પ્રણયમાં ઘોળી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 112017788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now