અપેક્ષા ઓછી રાખી
તો મન હળવું બન્યું,
કોઈ ન આવે તોય
દિલ ખાલી ન લાગ્યું.
જે મળ્યું એ સ્વીકારી લીધું,
તો દુઃખ પોતે ઓગળી ગયું,
શાંતિ ક્યાંય શોધવી ન પડી,
એ તો મનમાં જ મળી.
,(અપેક્ષા ઓછી રાખો, શાંતિ જાતે આવશે.
જ્યાં અપેક્ષા નથી, ત્યાં ફરિયાદ પણ નથી.)
DHAMAK