મતલબી લોકો સાથે શું વહેવાર રાખે? વહેવાર રાખવા સામે ભાઈ માણસ અને એનામાં માણસાઈ જોઈએ.
નાની નાની વાતે દગા કરે, મનદુઃખ રાખે, જાત બતાવે, સમજવાની વાત નહીં,બતાવી દેવાનીજ વાત કરે,
શું આમને મો લાગવાનું?
વાત કરવાની વાત છોડો વાલા, આમની સાથે ભેગા ઉભા હોઈએ તોય સારા ન લાગીએ.વહેવાર તો દુરની વાત.
કારણ?
મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ..
મનમાં સ્વાર્થ અભીમાન હીંસા વૃત્તી અને ક્રોધ ભરેલ હોય.
સમજણ લાગણી નહીં
- Hemant pandya