*એક અગત્યની વાત* ૨૭-૫-૨૦૨૫
આણંદ સોજીત્રા રોડ પાસે આવેલું
મધુબન રીસોર્ટ્સ છે..
મધુબન રીસોર્ટ્સ બુક કરવા માટે તમે વેબસાઇટ ખોલો એટલે ફેંક મધુબન રીસોર્ટ્સ ની સાઈડ ખુલી જાય છે
અને પછી તમે બુકિંગ કરાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવો એટલે તમારાં ખાતામાંથી પંદર હજાર કે વીસ હજાર કપાઈ જાય છે..
તમે કશું સમજો એ પહેલાં એ ફેંક વેબસાઇટ બંધ થઈ જાય છે..
આવાં ભેજાબાજ લોકો વગર મહેનતે બીજાની મહેનત નાં રૂપિયા પડાવી લે છે..
પછી તમે બુકિંગ થયું કે નહીં તે જાણવા કોશિશ કરશો પણ કોઈ જાણકારી મળતી નથી ને એ તમારાં રૂપિયા કપાયેલા નંબરથી વેબસાઈટ ખુલતી નથી..
આ તો અમારાં અંગત સગાં સાથે થયું છે એટલે બધાંને જાણકારી મળે એ માટે આ પોસ્ટ લખી ને મુકું છું જેથી કરીને કોઈ વાંચીને આવાં ફ્રોડ નો ભોગ ન બનો..
સાવચેતી રાખજો... વાંચીને બીજાને વધુમાં વધુ ફોરવર્ડ કરશોજી પ્લીઝ જેથી કોઈની મહેનત ની કમાણી વેડફાઈ ન જાય...
સાવચેત રહો, સતર્ક રહો..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖