ખુશી, એ તો છે જીવનનો સાર,
ભરી દે દિલમાં નવો સંચાર.
જિંદગી જીવવાનો બદલે એ તરીકો,
હર પળને બનાવે રોશન, દે એક નવી દિશા.
તો પછી શાને દુઃખોનો કરશું વિચાર?
ચાલો, ખુશીથી ભરીએ આ સંસાર.
હંમેશા ખુશ રહેવું, એ જ છે જીવનનો સાર,
આવો, હસતાં રહીએ, ન કરીએ કોઈનો ભાર.
DHAMAK